રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Rajkot APMC Bajarbhav | રાજકોટ માર્કેટ યાર્ડ બજારભાવ 02/04/2024

 


રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Rajkot APMC Bajarbhav | રાજકોટ  માર્કેટ યાર્ડ બજારભાવ 02/04/2024

રાજકોટ માર્કેટ યાર્ડ બજારભાવ


લેખનાં મુદ્દાઓ

● આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ | Rajkot Market Yard Bajarbhav Today

● રાજકોટ માર્કેટ યાર્ડ કોન્ટેકટ અને સરનામું 

● ખેડૂત હેલ્પ વિશે 

 ● આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ | Rajkot Market Yard Bajarbhav Today

રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ ની અપડેટ અમે અમારા વોટ્સએપ ગ્રુપ પર સૌથી પહેલા આપીએ છીએ.અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે વોટ્સએપના લોગો પર ક્લિક કરો

ખેડૂત હેલ્પ વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા☝️અહીં ક્લિક કરો


નમસ્તે ખેડૂત મિત્રો,

ખેડૂત હેલ્પ પર દરરોજ તમામ માર્કેટ યાર્ડના બજારભાવ સૌથી પહેલા મુકવામાં આવે છે. રાજકોટ માર્કેટ યાર્ડ એ ગુજરાતના માર્કેટ યાર્ડ પૈકી એક છે.અહીં તારીખ 02/04/2024 ના રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ આપેલ છે.બજારભાવ ભાવ 20 કિલો ના આપેલ છે.

રાજકોટ માર્કેટ યાર્ડ બજારભાવ
તારીખ: 02/04/2024
નોંધ:ભાવ 20 કિલોના આપેલ છે.
પકનુ નામનીચા ભાવઉંચા ભાવ
કપાસ13001612
ઘઉં લોકવન476530
ઘઉં ટુકડા491590
તલ સફેદ23002579
તલ કાળા28003289
સૂકા મરચાં10253150
વરિયાળી10001651
લસણ12002700
જુવાર860928
સોયાબીન862892
ધાણા12801750
તુવેર1340
2091
ઈસબગુલ1800વ2400
મગ15152075
અડદ1410
1939
મેથી10001350
સુવા1050
1376
ચણા10581110
એરંડા10801145
રાયડો790950
જીરૂ38004750
કલોંજી33503615
ખેડૂત હેલ્પ વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ👉

👉આ પણ વાંચો તમારા પાકને ક્યાં ખાતરની જરૂર છે તે જાતે નક્કી કરો.

● રાજકોટ માર્કેટ યાર્ડ કોન્ટેકટ અને સરનામું 

સરનામું
કોન્ટેકટ
શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ,
નેશનલ હાઇવે, બાય પાસ, પેડક, રાજકોટ, ગુજરાત
એ.પી.એમ.સી. રાજકોટ કોન્ટેકટ નંબર- 
 0281 2790005 
 ઈ-મેઈલ: apmcrajkot14@gmail.com

● "ખેડૂત હેલ્પ" વિશે  

તમે અમારા ખેડૂત હેલ્પ દ્વારા અમારી સાથે જોડાયા તેનો અમને આનંદ થાય છે. આ પેજ ખેડૂતો માટે સેવા આપે છે, જ્યાં તમે કૃષિ વિશે જરૂરી માહિતી મેળવી શકો છો. તમે વિવિધ ખેતી વિષયો પર લેખો વાંચી શકો છો, કૃષિ સમસ્યાઓ ઉકેલવા માટે માર્ગદર્શન મેળવી શકો છો અને નવીનતમ ખેતી વલણો સાથે અપડેટ રહી શકો છો.

ખેડૂતોની ચિંતાઓ અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અમારું ખેડૂત હેલ્પ પેજ સક્ષમ છે તેનો ગર્વ છે. વધુમાં, અહી ખેતીના સંસાધનોને વધુ સુલભ બનાવવા માટે માહિતી અને ટીપ્સ અને જુગાડ દરરોજ શેર કરવામાં આવે છે. ખેડૂત હેલ્પ પેજ નો ઉદ્દેશ્ય ખેડૂતો એક-બીજા પાસેથી માહિતી આપ-લે કરી શકે અને ખેતી ને એક નવી ઊંચાઈએ લઈ જવાનો છે. 


રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Rajkot APMC bajar bhav | રાજકોટ માર્કેટ યાર્ડ બજારભાવ 02/04/2024 | રાજકોટ મગફળીની હરાજી | કપાસની લાઈવ હરાજી | રાજકોટ એ.પી.એમ.સી. | Rajkot APMC | રાજકોટ માર્કેટ રેટ

સોર્સ Rajkot APMC

"ખેડૂત હેલ્પસાથે જોડાઓ હવે તમારી પસંદગીના સોશિયલ મિડીયા દ્વારા

  👉  યુટ્યૂબ  ફેસબૂક   ઇન્સ્ટાગ્રામ   વોટ્સએપ    ટેલિગ્રામ

ટિપ્પણીઓ નથી

TommyIX દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.