બોટાદ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Botad APMC Bajarbhav | બોટાદ માર્કેટ યાર્ડ બજારભાવ 16/04/2024બોટાદ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Botad APMC Bajarbhav | બોટાદ માર્કેટ યાર્ડ બજારભાવ 16/04/2024

      

બોટાદ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Botad APMC Bajarbhav | બોટાદ માર્કેટ યાર્ડ બજારભાવ 16/04/2024

બોટાદ માર્કેટ યાર્ડ બજારભાવ

લેખનાં મુદ્દાઓ

● આજના બોટાદ માર્કેટ યાર્ડના બજારભાવ | Botad Market Yard Bajarbhav Today

● બોટાદ માર્કેટ યાર્ડ કોન્ટેકટ અને સરનામું 

● ખેડૂત હેલ્પ વિશે 

 ● આજના બોટાદ માર્કેટ યાર્ડના બજારભાવ | Botad Market Yard Bajarbhav Today

બોટાદ માર્કેટ યાર્ડના બજારભાવ ની અપડેટ અમે અમારા વોટ્સએપ ગ્રુપ પર સૌથી પહેલા આપીએ છીએ.અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે વોટ્સએપના લોગો પર ક્લિક કરો

ખેડૂત હેલ્પ વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા☝️અહીં ક્લિક કરો

નમસ્તે ખેડૂત મિત્રો,

ખેડૂત હેલ્પ પર દરરોજ તમામ માર્કેટ યાર્ડના બજારભાવ સૌથી પહેલા મુકવામાં આવે છે.બોટાદ માર્કેટ યાર્ડ એ ગુજરાતના માર્કેટ યાર્ડ પૈકી એક છે.અહીં તારીખ 16/04/2024 ના બોટાદ માર્કેટ યાર્ડના બજારભાવ આપેલ છે.બજારભાવ ભાવ 20 કિલો ના આપેલ છે.

બોટાદ માર્કેટ યાર્ડ બજારભાવ
તારીખ: 16/04/2024
નોંધ:ભાવ 20 કિલોના આપેલ છે.
પકનુ નામનીચા ભાવઉંચા ભાવ
જીરૂ30254395
વરિયાળી9551461
કપાસ13451573
અડદ12201220
ચણા11111230
બાજરી350400 
રાયડો8001150 
જુવાર559860 
ધાણા9011505
એરંડા7501080
મેથી650900 
તુવેર
851
2250
ઘઉં ટુકડા
450
608
ખેડૂત હેલ્પ વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ👉

નોંધ- હાલ આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી હોવાથી ખેડૂત મિત્રોએ વેચવા આવતા માલ ને ઢાંકીને યાર્ડ મા લાવવો.

● બોટાદ માર્કેટ યાર્ડ કોન્ટેકટ અને સરનામું 

સરનામું
કોન્ટેકટ
વોર્ડ 13, બોટાદ માર્કેટિંગ યાર્ડ, ભરવાડ વાડો, પાળીયાદ રોડ, બોટાદ, ગુજરાત 364710
એ.પી.એમ.સી. બોટાદ કોન્ટેકટ નંબર-
 02849 255 003
 ઈ-મેઈલ: apmcbotad@gmail.com

● "ખેડૂત હેલ્પ" વિશે  

તમે અમારા ખેડૂત હેલ્પ દ્વારા અમારી સાથે જોડાયા તેનો અમને આનંદ થાય છે. આ પેજ ખેડૂતો માટે સેવા આપે છે, જ્યાં તમે કૃષિ વિશે જરૂરી માહિતી મેળવી શકો છો. તમે વિવિધ ખેતી વિષયો પર લેખો વાંચી શકો છો, કૃષિ સમસ્યાઓ ઉકેલવા માટે માર્ગદર્શન મેળવી શકો છો અને નવીનતમ ખેતી વલણો સાથે અપડેટ રહી શકો છો.

ખેડૂતોની ચિંતાઓ અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અમારું ખેડૂત હેલ્પ પેજ સક્ષમ છે તેનો ગર્વ છે. વધુમાં, અહી ખેતીના સંસાધનોને વધુ સુલભ બનાવવા માટે માહિતી અને ટીપ્સ અને જુગાડ દરરોજ શેર કરવામાં આવે છે. ખેડૂત હેલ્પ પેજ નો ઉદ્દેશ્ય ખેડૂતો એક-બીજા પાસેથી માહિતી આપ-લે કરી શકે અને ખેતી ને એક નવી ઊંચાઈએ લઈ જવાનો છે. 


બોટાદ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Botad APMC bajar bhav | બોટાદ માર્કેટ યાર્ડ બજારભાવ 16/04/2024 | બોટાદ કપાસની હરાજી | કપાસની લાઈવ હરાજી | બોટાદ એ.પી.એમ.સી. | Boatd APMC | બોટાદ માર્કેટ રેટ

સોર્સ Botad APMC

"ખેડૂત હેલ્પસાથે જોડાઓ હવે તમારી પસંદગીના સોશિયલ મિડીયા દ્વારા

  👉  યુટ્યૂબ  ફેસબૂક  ઇન્સ્ટાગ્રામ   વોટ્સએપ    ટેલિગ્રામ

ટિપ્પણીઓ નથી

TommyIX દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.