રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Rajkot APMC Bajarbhav | રાજકોટ માર્કેટ યાર્ડ બજારભાવ 21 /03/2024


રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Rajkot APMC Bajarbhav | રાજકોટ  માર્કેટ યાર્ડ બજારભાવ 21/03/2024

રાજકોટ માર્કેટ યાર્ડ બજારભાવ

લેખનાં મુદ્દાઓ

● આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ | Rajkot Market Yard Bajarbhav Today

● રાજકોટ માર્કેટ યાર્ડ કોન્ટેકટ અને સરનામું 

● ખેડૂત હેલ્પ વિશે 

 ● આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ | Rajkot Market Yard Bajarbhav Today

રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ ની અપડેટ અમે અમારા વોટ્સએપ ગ્રુપ પર સૌથી પહેલા આપીએ છીએ.અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે વોટ્સએપના લોગો પર ક્લિક કરો

ખેડૂત હેલ્પ વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા☝️અહીં ક્લિક કરો


નમસ્તે ખેડૂત મિત્રો,

ખેડૂત હેલ્પ પર દરરોજ તમામ માર્કેટ યાર્ડના બજારભાવ સૌથી પહેલા મુકવામાં આવે છે. રાજકોટ માર્કેટ યાર્ડ એ ગુજરાતના માર્કેટ યાર્ડ પૈકી એક છે.અહીં તારીખ 21/03/2024 ના રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ આપેલ છે.બજારભાવ ભાવ 20 કિલો ના આપેલ છે.

રાજકોટ માર્કેટ યાર્ડ બજારભાવ
તારીખ: 21/03/2024
નોંધ:ભાવ 20 કિલોના આપેલ છે.
પકનુ નામનીચા ભાવઉંચા ભાવ
કપાસ14001600
ઘઉં લોકવન476540
ઘઉં ટુકડા498585
તલ સફેદ23002626
તલ કાળા29343204
સૂકા મરચાં12003200
વરિયાળી10601901
લસણ12502850
જુવાર870960
સોયાબીન 855875
ધાણા12001580
તુવેર16002116
ઈસબગુલ18002250
મગ15661915
અડદ13001960
મેથી10301320
સુવા12261226
ચણા9801120
એરંડા10801140
રાયડો870940
જીરૂ42504947
કલોંજી32503571
ખેડૂત હેલ્પ વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ👉

👉આ પણ વાંચો તમારા પાકને ક્યાં ખાતરની જરૂર છે તે જાતે નક્કી કરો.

● રાજકોટ માર્કેટ યાર્ડ કોન્ટેકટ અને સરનામું 

સરનામું
કોન્ટેકટ
શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ,
નેશનલ હાઇવે, બાય પાસ, પેડક, રાજકોટ, ગુજરાત
એ.પી.એમ.સી. રાજકોટ કોન્ટેકટ નંબર- 
 0281 2790005 
 ઈ-મેઈલ: apmcrajkot14@gmail.com

● "ખેડૂત હેલ્પ" વિશે  

તમે અમારા ખેડૂત હેલ્પ દ્વારા અમારી સાથે જોડાયા તેનો અમને આનંદ થાય છે. આ પેજ ખેડૂતો માટે સેવા આપે છે, જ્યાં તમે કૃષિ વિશે જરૂરી માહિતી મેળવી શકો છો. તમે વિવિધ ખેતી વિષયો પર લેખો વાંચી શકો છો, કૃષિ સમસ્યાઓ ઉકેલવા માટે માર્ગદર્શન મેળવી શકો છો અને નવીનતમ ખેતી વલણો સાથે અપડેટ રહી શકો છો.

ખેડૂતોની ચિંતાઓ અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અમારું ખેડૂત હેલ્પ પેજ સક્ષમ છે તેનો ગર્વ છે. વધુમાં, અહી ખેતીના સંસાધનોને વધુ સુલભ બનાવવા માટે માહિતી અને ટીપ્સ અને જુગાડ દરરોજ શેર કરવામાં આવે છે. ખેડૂત હેલ્પ પેજ નો ઉદ્દેશ્ય ખેડૂતો એક-બીજા પાસેથી માહિતી આપ-લે કરી શકે અને ખેતી ને એક નવી ઊંચાઈએ લઈ જવાનો છે. 


રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Rajkot APMC bajar bhav | રાજકોટ માર્કેટ યાર્ડ બજારભાવ 21/03/2024 | રાજકોટ મગફળીની હરાજી | કપાસની લાઈવ હરાજી | રાજકોટ એ.પી.એમ.સી. | Rajkot APMC | રાજકોટ માર્કેટ રેટ

સોર્સ Rajkot APMC

"ખેડૂત હેલ્પસાથે જોડાઓ હવે તમારી પસંદગીના સોશિયલ મિડીયા દ્વારા

  👉  યુટ્યૂબ  ફેસબૂક   ઇન્સ્ટાગ્રામ   વોટ્સએપ    ટેલિગ્રામ

ટિપ્પણીઓ નથી

TommyIX દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.